Genztalk

Directions

Genztalk 🎙️ GenZ_Talkes
🎧 દિલની વાતોને માઇક સુધી પહોંચાડવાનો પ્રયત્ન
🎙️ Podcast Creator
🖤 "જે નથી કહી શકતા, એ હું કહી દઉં છું."

17/10/2026

સ્ત્રી હોય કે પુરુષ… ❤️‍🩹

બંને આખો દિવસ મજબૂત રહેવાનો દેખાવ કરે છે, પણ અંદરથી બંનેને કોઈ એવું જોઈએ છે જે કહે…
“બધાની ચિંતા છોડી દે, હું છું ને તારી સાથે.” 🥹❤️

કારણ કે જિંદગીમાં પૈસા કમાવા કરતાં પણ મુશ્કેલ છે…
એવી વ્યક્તિ મળવી, જેની સામે દિલ ખોલીને રડી શકાય. 🥀
👇
આ સ્ટોરી એ વ્યક્તિને મોકલો, જે હંમેશા બધાને સંભાળે છે, પણ એને સંભાળનાર કોઈ નથી. ❤️‍🩹

04/10/2026

પહેલાં કલાકો સુધી વાતો થતી…
હવે એક મેસેજનો પણ જવાબ નથી મળતો.
સમય બદલાયો છે કે લાગણીઓ? 🥺

તમારા મતે સંબંધમાં સૌથી વધારે દુઃખ શેનાથી થાય છે?

અવગણનાથી 💔

બદલાઈ જવાથી 🥀

ખોટી અપેક્ષાઓથી 😔

તમારો જવાબ કોમેન્ટમાં લખો. 👇

આ સફર માત્ર મારી નથી, આપણા બધાની છે! 🥹❤️તમારા પ્રેમ, સપોર્ટ, વિશ્વાસ અને સતત સાથના કારણે આજે Genztalk પરિવાર 10K Followe...
16/09/2026

આ સફર માત્ર મારી નથી, આપણા બધાની છે! 🥹❤️

તમારા પ્રેમ, સપોર્ટ, વિશ્વાસ અને સતત સાથના કારણે આજે Genztalk પરિવાર 10K Followers સુધી પહોંચી ગયો છે. 🙏✨

દરેક Like, Comment, Share અને Follow માટે દિલથી આભાર! ❤️

આગળ પણ આવો જ પ્રેમ અને સાથ આપતા રહેજો. 🫶

10K તો માત્ર શરૂઆત છે… હવે સાથે મળીને હજુ ઘણું આગળ વધવાનું છે! 🚀❤️

Address

Vansada
396580

Website

Alerts

Be the first to know and let us send you an email when Genztalk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby restaurants