Balubhai's Khaman

Balubhai's Khaman A 75 year old Khaman Brand of Baroda. Serving the famous gujarati snack 'Khaman' to Barodians since 1941.
@ Karelibaug, Old padra road, Nyaymandir and S.T.

Depot (Vadodara).

04/10/2023
શ્રીજીબાવા ની કૃપાથી અને વડીલો નાં આશિર્વદ થી અમે અલકાપુરી દ્વારકેશ કોમ્પ્લેક્ષ  ખાતે ૯/૧૨/૨૩ થી અમારી નવી શાખા નો પ્રાર...
13/09/2023

શ્રીજીબાવા ની કૃપાથી અને વડીલો નાં આશિર્વદ થી અમે અલકાપુરી દ્વારકેશ કોમ્પ્લેક્ષ ખાતે ૯/૧૨/૨૩ થી અમારી નવી શાખા નો પ્રારંભ કરેલ છે. 🙏

My vote goes to Balubhai's Khaman for the Best in Quick Bites category, in Vadodara.What's your favourite? Vote now👇 -
24/03/2023

My vote goes to Balubhai's Khaman for the Best in Quick Bites category, in Vadodara.

What's your favourite? Vote now👇 -

Vote for your favourite restaurants & help them win 🏆

🙏🙏🙏
17/07/2021

🙏🙏🙏

07/07/2021

Rocky And Mayur enjoyed Balubhai's Khaman... So glad.. 🙏🙏

14/04/2021

A beautiful message from our fan.. Thank you so much.. 🙏🙏

બાલુભાઈ ખમણવાળાનું ગીત ---યશવંત ઠક્કર

કોરાં ખમણની શોભાને કાજ તમે તેલ સંગાથે વેર્યા રાઈ કેરા દાણા
ઉપરથી વેર્યાં કોપરાનાં છીણ ને વેર્યા છે લીલાછમ લીલાછમ ધાણા
ભાઈ તમે તો જૂના ને જાણીતા ખમણવાળા
ભાઈ તમે તો બાલુભાઈ ખમણવાળા.

સીદી સૈયદની જાળી સમી જાળી, તમે ખમણની કાયામાં કેવી પાડી!
એક દીનો હોય તો ઠીક મારા ભાઈ, તમારો કસબ તો દીઠો દાડી દાડી
ભલભલાની જીભનાં તમે ખોલી નાખ્યાં છે તાળાં
ભાઈ તમે તો જૂના ને જાણીતા ખમણવાળા
ભાઈ તમે તો બાલુભાઈ ખમણવાળા.

સ્વાદની જાણે કે ગાંડીતૂર સરિતા, એવી ચટાકેદાર તમારી ચટણી
મીરાંને લાગી’તી શ્યામની જેમ, એમ ખમણની લગાડી સહુને રટણી
જળ ને અગ્નિની સાક્ષીએ તમે કેવા કેવા કર્યા છે ચાળા
ભાઈ તમે તો જૂના ને જાણીતા ખમણવાળા
ભાઈ તમે તો બાલુભાઈ ખમણવાળા.

Address

Vadodara
390021

Website

Alerts

Be the first to know and let us send you an email when Balubhai's Khaman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category