14/08/2026
🇮🇳 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳
આપણા દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શત-શત નમન. 🙏
ચાલો, દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને આગળ વધીએ.
જય હિન્દ! 🇮🇳 વંદે માતરમ્!
#સ્વતંત્રતાદિવસ #જયહિન્દ વંદેમાતરમ્ India IndianPride