H B Hadiya Official

H B Hadiya Official જય મુરલીધર 🙏
મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત કરું છું. village Life , santavani , Blog , comedy videos

આહીર સમાજ – રાજુલાનો દિલથી આભાર. 🙏✨
13/09/2026

આહીર સમાજ – રાજુલાનો દિલથી આભાર. 🙏✨

આજે પૂજારા ટેલિકોમના સ્થાપક તેમજ HOC India અને OPPO Gujarat સાથે સંકળાયેલા શ્રી યોગેશ પૂજારા સાહેબ સાથે મુલાકાત કરવાનો સ...
08/09/2026

આજે પૂજારા ટેલિકોમના સ્થાપક તેમજ HOC India અને OPPO Gujarat સાથે સંકળાયેલા શ્રી યોગેશ પૂજારા સાહેબ સાથે મુલાકાત કરવાનો સુંદર અવસર મળ્યો. 🙏

મુલાકાત દરમિયાન સાહેબે પોતાના હાથે મીઠાઈ ખવડાવી. એ ક્ષણ મારા માટે ખરેખર ખૂબ જ ખાસ અને યાદગાર રહી. ❤️

સાહેબ જેવા સફળ અને અનુભવી વ્યક્તિ સાથે મળવાનું અને થોડો સમય વાતચીત કરવાનો મોકો મળવો એ મારા માટે ગૌરવની વાત છે. 🙏

સાહેબે આપેલી આ સુંદર ભેટ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. ❤️
આ ભેટ મારા માટે માત્ર એક ગિફ્ટ નથી, પરંતુ આપના સ્નેહ અને આશીર્વાદની એક સુંદર યાદ છે.

આપનો આ પ્રેમ અને સ્નેહ હંમેશા યાદ રહેશે. 🙏✨

Thank You So Much, Yogesh Poojara Sir! ❤️🙏

04/09/2026

🦚💙 વડલીની ધરતી પર આજે કાનુડાનો રંગ છવાયો… 🦚✨

ઢોલના તાલે, ભક્તિના સૂર સાથે
અને **“જય શ્રી કૃષ્ણ”**ના જયઘોષ સાથે… 🙏💛

આ છે આપણા વડલીની જન્માષ્ટમી ❤️
ગામની માટી… ગામનો મેળાવડો… અને કાનુડાની ભક્તિ! 🦚

📍 વડલી | રાજુલા

🎥 H B Digital Marketing - Rajula

KrishnaJanmashtami Rajula RajulaTaluka GujaratiCulture VillageVibes JanmashtamiReels HBDigitalMarketing

04/09/2026

રાજુલાની જન્માષ્ટમીની ઝલક… 🎥✨

📍 Rajula
🎬 H B Digital Marketing - Rajula

RajulaCity RajulaUpdates

15/08/2026

ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક - રાજુલા

10/08/2026

રાજુલા તાલુકા ના ભેરાઈ ગામ માં આવેલ સિહ મંદિરે
વિશ્વ સિહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

🦁❤️

29/07/2026

ખુશી સિલેક્શન - રાજુલા

4K Instagram Family Complete  Thank You all, Friend’s    ❤️
19/05/2026

4K Instagram Family Complete
Thank You all, Friend’s

❤️

12/05/2026

20₹ વાળી બોટલ લઈજા તેમાં 10₹ સોડા 🥤 ફ્રી આવશે.

Address

Vadli Prathamik Shala Ni Baju Ma
Rajula
365560

Website

Alerts

Be the first to know and let us send you an email when H B Hadiya Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category