04/11/2026
દિવાળી એટલે માત્ર દીવાઓનો પ્રકાશ નહીં, પણ પોતાના લોકો સાથે વિતાવેલી ખુશીઓ અને યાદગાર પળો! 🪔❤️
આ દિવાળીએ કામની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે Sarrahs Kitchenમાં માણો સ્વાદિષ્ટ ભોજન, સુંદર વાતો અને યાદગાર પળો.
આવો, સાથે મળીને આ દિવાળીને પ્રેમ, ખુશીઓ અને સ્વાદથી યાદગાર બનાવીએ! ❤️
Sarrahs Kitchen તરફથી આપ સૌને અને તમારા પરિવારને દિવાળીની Advanceમાં હાર્દિક શુભકામનાઓ! ✨
{RajkotRestaurants | FamilyDinner | CelebrateTogether | FestiveVibes | GoodFoodGoodTimes}