18/06/2024
તરભાણું રેસ્ટોરન્ટને એક વર્ષ પૂરું થવાના અનેરા અવસરે ખાસ ઓફર - માત્ર ₹199 માં અનલિમિટેડ ભોજન!
આ એક અનોખો અવસર છે, જ્યાં તમને મળશે કાઠીયાવાડી ભોજન નો સ્વાદ અને અવિસ્મરણીય અનુભવો. જ્યાં તમે પ્રકૃતિ, ગામડા અને વાડીનો અનુભવ માણી શકશો. તથા તમામ વાનગીઓનો અનલિમિટેડ આનંદ લઈ શકશો.
તરભાણું વિશેષ - સ્પેશિયલ ઢોહાના લાડવા અને વરાળીયું શાક ખાવા માટે એક વાર અવશ્ય વધારો.
ઓફરનો લાભ લેવા માટે તરત જ કોલ કરો: 8849216648