Madhuban Restaurant

Madhuban Restaurant Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhuban Restaurant, khambhodar, Port Porbandar.

31/03/2026

મધુબન રેસ્ટોરન્ટમાં આજથી સવારના 11 થી રાત્રિના 11 સુધી જમવાનું મળી રહેશે 🌟🍴 😋👌💫

21/03/2026
21/03/2026

Madhuban Cricket Box Ready For Crazy Cricket Lovers 🏏, Come and Enjoy Cricket !

17/03/2026

WEL COME TO CRICKET 🏏 LOVERS, BOOKING START👍
ચાલો સપનાઓ સાકાર કરવા....
ક્રિકેટ રસિકોનું સ્વાગત છે🙏 મધુબન ક્રિકેટ બોક્ષનું બુકિંગ શરૂ થઈ ગયું છે...

18/08/2025

મધુબનની રસોઈ માં કીર્તન ના વાઈબ્રેશન 🥰🙏

ચૂલાનો ટેસ્ટ 😋
15/08/2025

ચૂલાનો ટેસ્ટ 😋

મધુબન હોટેલ માં ચૂલાના મસ્ત રોટલા 😋
15/08/2025

મધુબન હોટેલ માં ચૂલાના મસ્ત રોટલા 😋

મધુબન ડેરી ફાર્મની ગીર ગાયનું શુદ્ધ સુવર્ણ કણ વાળું ઘી મર્યાદિત સ્ટોકમાં છે, વહેલા તે પહેલા.ખાવું તો હેલ્ધી ખાવું, ટેસ્ટ...
08/08/2025

મધુબન ડેરી ફાર્મની ગીર ગાયનું શુદ્ધ સુવર્ણ કણ વાળું ઘી મર્યાદિત સ્ટોકમાં છે, વહેલા તે પહેલા.
ખાવું તો હેલ્ધી ખાવું, ટેસ્ટી ખાવું !
5 હજાર વર્ષથી માણસ ગાયનું દૂધ ઘી ખાતો આવ્યો.
ગાયના દૂધ,દહીં,માખણ,ઘી નો ખોરાક હતો ત્યાંસુધી તંદુરસ્ત હતો !
પેટ્રોલ ગાડીમાં જેમ ડીઝલ કેરોસીન નાખવાથી ગાડી બગડે, એમ માનવ શરીરમાં પ્રતિકૂળ પ્રાણીઓના ડેરી પ્રોડક્ટ નાખવાથી શરીર બગડે !
यावत् जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत्"
जिसका अर्थ है
"जब तक जियो, सुख से जियो, कर्ज लेकर भी घी पियो"

મધુબન સ્પેશિયલ 😋પ્યોર વલોણાથી બનાવેલ જમાવેલ દૂધ ના દહીં માંથી માખણ અને માખણનું ભેંસનું ઘી  વેચવાનું છે . 30/40 કિલો લિમિ...
01/07/2025

મધુબન સ્પેશિયલ 😋
પ્યોર વલોણાથી બનાવેલ જમાવેલ દૂધ ના દહીં માંથી માખણ અને માખણનું ભેંસનું ઘી વેચવાનું છે . 30/40 કિલો લિમિટેડ સ્ટોક છે.
ભાવ 800 નું કિલો

મધુબન ડેરી ફાર્મની ગીર ગાય વેચવાની છે, ટૂંકી શીંગડી વાળી ગીર મુંડો ઓરીજનલ ચોથા વેતરમાં 9 માસ ને ઉપર 4 દિવસ પૂરા થઈ ગયા છ...
10/06/2025

મધુબન ડેરી ફાર્મની ગીર ગાય વેચવાની છે, ટૂંકી શીંગડી વાળી ગીર મુંડો ઓરીજનલ ચોથા વેતરમાં 9 માસ ને ઉપર 4 દિવસ પૂરા થઈ ગયા છે. ઘરની ઉજેરેલ સાવ સોજી રોજનું વાછરું ધાવતાં 24/25 લિટર દૂધ છે.

26/05/2025

મધુબન રેસ્ટોરન્ટમાં કૂક/ રસોયાની જરૂર છે, યોગ્ય લાયકાત ધરાવતા ગુજરાતી, પંજાબી ચાઈનીઝના રસોયા એ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો👇
9879325557
9879335557

Address

Khambhodar
Port Porbandar
360590

Telephone

+919879325557

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhuban Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share