01/07/2022
અમારા દાદાશ્રી ધીરજલાલા (શંભુભાઈ) રામશંકર રાવલે માં ભગવતીના આશિર્વાદ થી 1965 માં ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી.
ત્યાર પછી 2006 રથયાત્રા ના દિવસે નવી જગ્યા અને નવા રૂપ રંગ સાથે ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત અમારા પિતાશ્રી કિશોરચંદ્ર ધીરજલાલા રાવલે અમારા દાદાશ્રી ના આશિર્વાદ થી કરી હતી.
આજે આપ સહુના આશીર્વાદ અને સાથ સહકારથી અમે ભગવતી લોજ રેસ્ટોરન્ટના 17માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ.
અમને આશા છે કે પહેલાની જેમ જ તમારા આશીર્વાદ અને સાથ સહકાર એમને મળતો રહેશે. અમે આગળ ને આગળ વધતાં રેહશું.
આભાર.
ભગવતી લોજ
૪/૯૫૭, ચૂડીવાs,
સત્તાપીર, સયાજી રોડ,
નવસારી-૩૯૬૪૪૫.
ફો.02637-233190
મો.97265 40542 / 94273 42429