01/08/2026
II જય માતાજી II
સ્વાદની સાથે સાત્વિક અને પૌષ્ટીકતાના આગ્રહી નવસારી શહેરના માનવંતા ગ્રાહકો ના સહકાર થી અને અમારા પ્રત્યે ના અતૂટ વિશ્વાસ ને કારણે
PRATIMA'S
PURE HOME MADE DAAL BATI
ને "31 JULY" ના દિવસે 6 વર્ષ પુર્ણ થયા.
"1 AUGUST 2026" ના દિવસે "7" મા વર્ષ મા મંગળ પ્રવેશ
For Order Kindly Contact
PRATIMA BAROT
98 98 49 32 75