Ruturaj icecream

Call Directions

Ruturaj icecream Wellcome To Our Official Page Of Icecream Verities

10/07/2023
Ruturaj icecream
21/10/2022

Ruturaj icecream

18/08/2022

Happy Janmashtami 🚩🙏

07/12/2021

આ પોસ્ટ ને વધૂ માં વધુ શેર કરવા વિનંતી જેથી મુળી તાલુકાના વધુ માં વધુ દિવ્યાંગો આ કેમ્પ નો લાભ લઈ શકે

મૂળીના આંગણે વિનામૂલ્યે દિવ્યાંગ સાધન સહાય મેગા કેમ્પ

રોટરી કલબ ઓફ હળવદ અને શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તેમજ એસ.બી.આઈ.મ્યુચ્યુઅલ ફંડના આર્થિક સહકારથી અને સ્વામિનારાયણ મંદિર, મુળી તેમજ માંડવરાયજી મંદિર,મુળી ના સહકારથી દિવ્યાંગો માટે મૂળીના આંગણે નિઃશુલ્ક સાધન સહાય મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં જરૂરિયાત મુજબ ત્રણ પૈડાં વાળી સાયકલ, વ્હીલચેર, બગલઘોડી, કાનની બહેરાશ વાળા માટે મશીન, કુત્રિમ પગ, કુત્રિમ હાથનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

નોંધ: આ કેમ્પ ફક્ત ને ફક્ત મુળી ગામ અને મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગ ભાઈઓ અને બહેનો પૂરતો જ સિમિત રહેશે.

નોંધ: અગાઉથી નામ નોંધણી કરાવવી ફરજિયાત છે.
વહેલા તે પહેલાંના ધોરણે

ખાસ નોંધ: નિદાન કરનાર નિષ્ણાંતો દ્વારા જે દર્દીને જે સાધનની ભલામણ થશે અથવા નક્કી કરશે એજ સાધન લાભાર્થીને આપવામાં આવશે.

નામ નોંધાવવાની છેલ્લી તારીખ: ૨૧/૧૨/૨૧ સુધી છે.
ત્યારબાદ નામ નોંધવામાં આવશે નહિ.

લાભાર્થીઓએ કેમ્પના દિવસે સાથે લાવવાના પુરાવાઓ નીચે મુજબ છે.

(૧) વિકલાંગતાનું સર્ટિફિકેટ
(૨) આધારકાર્ડ અથવા રહેઠાણનો પુરાવો
(૩) વિકલાંગતા દર્શાવતો ફોટા

મહંતશ્રી, શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી ગુરુસ્વામી નારાયણ પ્રસાદ દાસજી
સ્વામિનારાયણ મંદિર, મુળી

મહંતશ્રી, જીતુબાપુ
માંડવરાયજી મંદિર મુળી

પ્રેસિડેન્ટ,
ગોપાલભાઈ ઠક્કર
રોટરી ક્લબ ઓફ હળવદ

પ્રમુખ,
રાજેન્દ્રસિંહ રાણા
રોટરી સેવા ટ્રસ્ટ, હળવદ

નામ નોંધણી માટે સંપર્ક:

સત્યજીતસિંહ પરમાર
મોબા: ૭૮૧૭૯ ૨૫૯૯૯

ભરતભાઈ ભગત
મોબા: ૯૯૨૫૩ ૩૮૧૩૮

10/09/2021

ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐🙏

👍👍👍
23/05/2021

👍👍👍

Address

Near Mandavrayji Tempel
Muli
363510

Telephone

9979298358

Website

Alerts

Be the first to know and let us send you an email when Ruturaj icecream posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category