Khodiyar Restaurant

Khodiyar Restaurant " KHODIYAR RESTAURANT " IS A 43 YEAR OLD RESTAURANT SINCE 1983 WE PROVIDE OUR CUSTOMER SERVICES AND SATISFACTION
(1)

We the " KHODIYAR RESTAURANT " is an establishment which serves the customer and satisfy their taste with the pure veg. multi cuisine foods .We offer various cuisines such as gujarati , punjabi , chinese ,south indian ..etc . We also provide customer services to take away ( parcel ) and catering services...

મજા તો એજ વાત ની છે કે "મગ લાવે પગ" આ કહેવત તો સાંભળીજ હશેતો રાહ સામી જુઓ છો?ફટાફટ મગ નુ શાક જમવા આવી જાવ 📍 શ્રી ખોડીયાર...
07/09/2026

મજા તો એજ વાત ની છે કે
"મગ લાવે પગ" આ કહેવત તો સાંભળીજ હશે
તો રાહ સામી જુઓ છો?
ફટાફટ મગ નુ શાક જમવા આવી જાવ
📍 શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ
સરદાર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી

Full કાઠિયાવાડી menu હેવ ઉપલબ્ધ એકદમ ચટાકેદાર અને મસાલેદાર થી ભરપૂર 📍 શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ સરદાર રોડ, જૂના બસ્ટેન્ડ પ...
06/09/2026

Full કાઠિયાવાડી menu હેવ ઉપલબ્ધ
એકદમ ચટાકેદાર અને મસાલેદાર થી ભરપૂર
📍 શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ
સરદાર રોડ, જૂના બસ્ટેન્ડ પાસે, મોરબી

Old desi style The one and only રિંગણા વાલોર નુ શાક
05/09/2026

Old desi style
The one and only રિંગણા વાલોર નુ શાક

Special menu for special day Happy Janmasthami to all           📍 શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ સરદાર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે...
04/09/2026

Special menu for special day
Happy Janmasthami to all

📍 શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ
સરદાર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે, મોરબી
99799-10105

સાતમ માટે નો એકજ સ્ટોપ શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ જ્યાં દરેક વાનગીઓ ના ખજાનો ભરપૂર મળશે📍 શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ સરદાર રોડ,...
03/09/2026

સાતમ માટે નો એકજ સ્ટોપ
શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ
જ્યાં દરેક વાનગીઓ ના ખજાનો ભરપૂર મળશે
📍 શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ
સરદાર રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી

" જય શ્રી કૃષ્ણ " 💐🎉 આ જન્માષ્ટમી ના તહેવાર પર….🪔 🍽️👉 ગુજરાતી થાળી 👈🍽️🍽️👉  કાઠીયાવાડી થાળી 👈🍽️🥟👉 સમોસા 👈🥟🥠👉કચોરી 👈🥟🍥🍲👉 દ...
02/09/2026

" જય શ્રી કૃષ્ણ "
💐🎉 આ જન્માષ્ટમી ના તહેવાર પર….🪔

🍽️👉 ગુજરાતી થાળી 👈🍽️
🍽️👉 કાઠીયાવાડી થાળી 👈🍽️
🥟👉 સમોસા 👈🥟
🥠👉કચોરી 👈🥟
🍥🍲👉 દહીંવડા 👈🍲🍥
🥗 👉 ફ્રુટ સલાડ 👈🥗
🍓👉 ડ્રાયફ્રૂટ શ્રીખંડ 👈🍇
પાર્સલ બુકિંગ ☎️ : 9979910105
ટેબલ બૂકીંગ 📞: 7575810105
♦️♦️ Locate us : 🧭♦️♦️
https://maps.app.goo.gl/EhVuKgj8Ybwmht3j6?g_st=ipc
♦️♦️Follow us on ♦️♦️
🔔Instagram 🔔: https://www.instagram.com/shree_khodiyar_restaurant?igsh=a2U0aGNrZ29hcjl2
શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ
સરદાર રોડ, જૂના બસ સ્ટેન્ડ, મોરબી

જી હાં ..વાર હોય કે તહેવાર...મોરબી નો અસલી સ્વાદ મળશે ફક્ત ને ફક્ત શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ માં          ..📍 શ્રી ખોડીયાર...
01/09/2026

જી હાં ..
વાર હોય કે તહેવાર...
મોરબી નો અસલી સ્વાદ મળશે ફક્ત ને ફક્ત શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ માં
..
📍 શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ, સરદાર રોડ, મોરબી

The Tradition in every plates, Royality in every bites.Yes it's true.જ્યાં બધીજ વાનગીઓ માંથી નીકળે છે એક રોયલ ટેસ્ટ નો આ...
31/08/2026

The Tradition in every plates, Royality in every bites.
Yes it's true.
જ્યાં બધીજ વાનગીઓ માંથી નીકળે છે એક રોયલ ટેસ્ટ નો આનંદ અને એક સ્ટોરી જે નીકળે છે એક રોયલ રસોઈ માંથી
••••••••••

Warning 😯⚠️:આ સુક્કી ચોરી નું શાક બહુજ સ્વાદિષ્ટ છે..એક વાર જો તમે ટેસ્ટ કરી લીધું તો પછી એને મૂકી ની શકો..Yes it is add...
30/08/2026

Warning 😯⚠️:
આ સુક્કી ચોરી નું શાક બહુજ સ્વાદિષ્ટ છે..
એક વાર જો તમે ટેસ્ટ કરી લીધું તો પછી એને મૂકી ની શકો..
Yes it is addictive because it is too delicious

રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને ખુશાલી થી ભરપુર બનાવા માટે શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ વર્ષોથી કાંઈક ને કાંઈક નવી ડીસ લાવી રહી છ...
27/08/2026

રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને ખુશાલી થી ભરપુર બનાવા માટે શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ વર્ષોથી કાંઈક ને કાંઈક નવી ડીસ લાવી રહી છે, આ રક્ષાબંધન પર સ્પેશિયલ મિઠાઈ ની વાનગીઓ અને સ્વાદિષ્ટ સમોસા જે દીલ ને પણ મજબુર કરે ખાવા માટે
તો રાહ સેની?
પધારો આજેજ અને આપની મન પસંદ વાનગી ની સાથે મનાઓ રક્ષાબંધન નો તહેવાર.
📍 શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ, સરદાર રોડ, મોરબી
📱: 99799-10105

Address

શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ, સરદાર રોડ, મોરબી
Morbi
363641

Opening Hours

Monday 10:30am - 11pm
Tuesday 10:30am - 11pm
Wednesday 10:30am - 11pm
Thursday 10:30am - 11pm
Friday 10:30am - 11pm
Saturday 10:30am - 11pm
Sunday 10:30am - 11pm

Telephone

919979910105

Alerts

Be the first to know and let us send you an email when Khodiyar Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share