AAHAR.devgadh baria.

Call Directions Website Contact the restaurant

AAHAR.devgadh baria. AAHAR...FREE FOOD PROVIDER TO THE POOREST PEOPLE OF DEVGADH BARIA.

TODAY ITS VERY DIFFICULT FOR US TO GET ANY FUEL LIKE COAL,WOOD,GAS FOR PREPARING FOOD..THEN WHATS ABOUT POOR ? WE GIVE FREE TIFFIN TO THE POOREST PEOPLE OF DEVGADH BARIA.....FOOD IS GOD FOR THE POOREST PEOPLE.WHEN POOR PEOPLE FILLS THEIR BREAD BASKET THEY CANNOT GO ON CRIMINAL WAY..

આજે તા. 26/10/2026, સોમવાર કાશ્મીરા-આદિતિ રપટેલ અમેરીકા તરફથીઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોનેદુધ કોલડ્રિન્ક અને સેવ મમરા વહે...
26/10/2026

આજે તા. 26/10/2026, સોમવાર કાશ્મીરા-આદિતિ રપટેલ અમેરીકા તરફથી
ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને
દુધ કોલડ્રિન્ક અને સેવ મમરા વહેંચવામાં આવ્યા
Today on 26-10-2026,Dudh coldrink and sev mamra was distributed to kids
by Kashmira -Aaditi Patel of America.

𝗗𝗔𝗧𝗘 — 26/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨---Dal-Bhat-Shak-Rotli-Mohanthal and Fulvadi.𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — In the lovin...
26/10/2026

𝗗𝗔𝗧𝗘 — 26/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨---Dal-Bhat-Shak-Rotli-Mohanthal and Fulvadi.
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — In the loving memory of Late Shri Pravinchandra Shantilal Dalal.
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,71,060)

વર્ષાબેન શાહ મુંબઇ તરફથી 25/10/2026 અને રવિવાર ના રોજ, પુનમ ના પાવન દિવસે,  એક બ્રાહ્મણશ્રી રાધાબેન પંડયાને દાળ, ચોખા, મ...
25/10/2026

વર્ષાબેન શાહ મુંબઇ તરફથી 25/10/2026 અને રવિવાર ના રોજ, પુનમ ના પાવન દિવસે, એક બ્રાહ્મણશ્રી રાધાબેન પંડયાને દાળ, ચોખા, મગદાળ, મોરસ, લોટ, તેલ, ગોળ સાથે નુ કાચું સીધું તથા ₹101ની દક્ષિણા અર્પણ કરી, જે બદલ બ્રાહ્મણશ્રીએ વર્ષાબેનનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

𝗗𝗔𝗧𝗘 — 25/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨--- Dal-Bhat-Shak-Rotli.𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — On the occasion of the birthday o...
25/10/2026

𝗗𝗔𝗧𝗘 — 25/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨--- Dal-Bhat-Shak-Rotli.
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — On the occasion of the birthday of
Mrs. Binal Chirag Sheth and
Master Darsh Chirag Sheth (Krishna Medical), Devgarh Baria.
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,70,895)

🌸 બારીયા નિવાસી એક વૈષ્ણવ તરફથી 100 બ્રાહ્મણશ્રીઓ માટે દાળ-ભાત, શાક, પુરી, મોહનથાળ, ગોટા, પાપડ, વાલ નું બ્રહ્મભોજન અને દ...
24/10/2026

🌸 બારીયા નિવાસી એક વૈષ્ણવ તરફથી 100 બ્રાહ્મણશ્રીઓ માટે દાળ-ભાત, શાક, પુરી, મોહનથાળ, ગોટા, પાપડ, વાલ નું બ્રહ્મભોજન અને દરેક બ્રાહ્મણશ્રીને રૂ. 151 દક્ષિણા 🙏

આજે તા. 24-10-2026, શનિવારના શુભ દિવસે બારીયા નિવાસી એક વૈષ્ણવ તરફથી 100 બ્રાહ્મણશ્રીઓને ભાવપૂર્વક બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું. 🌼

આ પાવન પ્રસંગે દાળ-ભાત, શાક, પુરી, મોહનથાળ, ગોટા, પાપડ અને વાલ સહિતનું સાત્વિક અને પ્રેમસભર ભોજન પીરસવામાં આવ્યું.

તેમજ દરેક બ્રાહ્મણશ્રીને ₹151 દક્ષિણા અર્પણ કરી, તેમના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા

બ્રાહ્મણોના આશીર્વાદથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી પ્રાર્થના.

🙏 આ પવિત્ર સેવાકાર્ય બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. પ્રભુ શ્રીહરિ દાતાશ્રી તથા પરિવાર પર સુખ, શાંતિ, આરોગ્ય અને સદાય સદ્કાર્યો કરતા રહેવાની શક્તિ વરસાવે તેવી પ્રાર્થના.

🙏જે દિવસે આપવાનો આનંદ મેળવવાના આનંદ કરતાં મોટો થઈ જશે, એ દિવસે જીવનમાં સમૃદ્ધિનો સાચો અર્થ સમજાશે.🙏
----આહાર દેવગઢબારીયા

𝗗𝗔𝗧𝗘 — 24/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨-  Dal Bati and Jira rice 𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — 🙏 Aahar Devgadhbaria 🙏𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — ...
24/10/2026

𝗗𝗔𝗧𝗘 — 24/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨- Dal Bati and Jira rice
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — 🙏 Aahar Devgadhbaria 🙏
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,70,730)

🙏🙏બારીયા નિવાસી એક વૈષ્ણવના સેવાભાવપૂર્ણ સહયોગથી, આહાર સંસ્થા દ્વારા દેવગઢ બારીયાની મહારાણી કન્યાશાળાની 100 દીકરીઓને ગણવ...
23/10/2026

🙏🙏બારીયા નિવાસી એક વૈષ્ણવના સેવાભાવપૂર્ણ સહયોગથી, આહાર સંસ્થા દ્વારા દેવગઢ બારીયાની મહારાણી કન્યાશાળાની 100 દીકરીઓને ગણવેશનું વિતરણ🙏🙏

આજે તા. 23/10/2026 અને શુક્રવાર ના રોજ બારીયા નિવાસી એક વૈષ્ણવના સેવાભાવી સહયોગથી, આહાર સંસ્થા દ્વારા દેવગઢ બારીયાની મહારાણી કન્યાશાળાની 100 કન્યાઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવાકાર્ય આહારના ટ્રસ્ટી મેઘાબેન સોની તથા શાળાની શિક્ષિકાઓના વરદ હસ્તે સંપન્ન થયું.

દીકરીઓના ચહેરા પર સ્મિત, મનમાં આત્મવિશ્વાસ અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે, તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલો આ પ્રયાસ સમાજ પ્રત્યેની સંવેદના અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

🙏આ સુંદર સેવા માટે સહયોગ આપનાર બારીયા નિવાસી વૈષ્ણવશ્રીનો આહાર સંસ્થા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏

“જ્યાં શિક્ષણ છે, ત્યાં જાગૃતિ છે; જ્યાં જાગૃતિ છે, ત્યાં સ્વતંત્રતા છે. દીકરીને શિક્ષિત કરવી એટલે માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર સમાજને પ્રકાશિત કરવો.”

🌿 આહાર — સેવા નહીં, સંવેદનાની જીવંત અભિવ્યક્તિ. 🌿

𝗗𝗔𝗧𝗘 — 23/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨-  Dal-Bhat-Shak-Rotli-Jalebi-Gota.𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — 🌸🙏 In Loving Memory of...
23/10/2026

𝗗𝗔𝗧𝗘 — 23/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨- Dal-Bhat-Shak-Rotli-Jalebi-Gota.
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — 🌸🙏 In Loving Memory of Late Kalpanaben Parimalkumar Parikh, Jabalpur 🙏🌸
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,70,565)

-----AGIYARAS -----𝗗𝗔𝗧𝗘 — 22/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨- Rajagra Puri-Shak-Kadhi-Moriyo-Farali Shiro𝗦𝗣𝗢...
22/10/2026

-----AGIYARAS -----
𝗗𝗔𝗧𝗘 — 22/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨- Rajagra Puri-Shak-Kadhi-Moriyo-Farali Shiro
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — From Mr. Nayanbhai Parikh and Mrs. Diptiben Parikh of America
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,70,370)

𝗗𝗔𝗧𝗘 — 21/10/2026 (Service started on 24/10/2012)𝗠𝗘𝗡𝗨---  Rotla-Mag-Jira rice𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 —  Aahar Devgadhbaria 𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 ...
21/10/2026

𝗗𝗔𝗧𝗘 — 21/10/2026 (Service started on 24/10/2012)
𝗠𝗘𝗡𝗨--- Rotla-Mag-Jira rice
𝗦𝗣𝗢𝗡𝗦𝗢𝗥 — Aahar Devgadhbaria
𝗧𝗜𝗙𝗙𝗜𝗡 — 165 (6,70,205)

Address

NEAR STATE BANK OF INDIA
Devgadh Bariya
389380

Alerts

Be the first to know and let us send you an email when AAHAR.devgadh baria. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to AAHAR.devgadh baria.:

Shortcuts

Share