Rizvan Daryai

Directions

Rizvan Daryai nnnnn

*ગળતેશ્વરના માલવણ ખાતે પાંચ મોટી ગાદીઓનો ભવ્ય મહોત્સવ યોજાયો: એશિયાની સૌથી મોટી ગાદી રિફાઈ ખાનકાહ અને કાદરી પરિવારઓની હા...
13/10/2026

*ગળતેશ્વરના માલવણ ખાતે પાંચ મોટી ગાદીઓનો ભવ્ય મહોત્સવ યોજાયો: એશિયાની સૌથી મોટી ગાદી રિફાઈ ખાનકાહ અને કાદરી પરિવારઓની હાજરી*-માલવણ મુકામે પાંચ ગાદીઓનો ભવ્ય પ્રોગ્રામ અને વિશાળ નિયાજનું આયોજન*
*પ્રતિનિધિ :રિઝવાન દરિયાઈ*ગળતેશ્વર*

*-સેવાલિયા બસ સ્ટેશન ખાતે 'ગ્રામ હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: સખી મંડળની બહેનોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ તરફ એક મહત્વનું ક...
12/10/2026

*-સેવાલિયા બસ સ્ટેશન ખાતે 'ગ્રામ હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: સખી મંડળની બહેનોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ તરફ એક મહત્વનું કદમ*
*​-ગળતેશ્વર તાલુકા પંચાયત દ્વારા સેવાલિયા બસ સ્ટેશન ખાતે 'ગ્રામ હાટ'નો શુભારંભ*
*પ્રતિનિધિ:રિઝવાન દરિયાઈ*
*ખેડા:ગળતેશ્વર*

03/10/2026

01/10/2026

*ગળતેશ્વર APMC ચૂંટણી: ભાજપ પ્રેરિત પેનલનો તમામ ૧૦ બેઠકો પર ભવ્ય વિજય* *​આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવાર વિનલ પટેલને પે...
30/09/2026

*ગળતેશ્વર APMC ચૂંટણી: ભાજપ પ્રેરિત પેનલનો તમામ ૧૦ બેઠકો પર ભવ્ય વિજય*
*​આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવાર વિનલ પટેલને પેનલમાં સૌથી વધુ ૧૪૮ વોટ મળ્યા હતા*
*પ્રતિનિધિ:રિઝવાન દરિયાઈ*
*ગળતેશ્વર*

29/09/2026

25/09/2026

25/09/2026

*વીરપુર દરિયાઈ દૂલ્હા દરગાહ ઉર્સ પ્રસંગ*
*​ભાદરવાની તપતી ગરમીમાં પણ વીરપુરની દરિયાઈ દૂલ્હા દરગાહે ઉમટ્યો આસ્થાનો માનવસાગર*
*હજરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા સોહરવદી કાદરી (ર.અ.)ના ઉર્સ નિમિત્તે સામૂહિક દુઆ-ખેર: દેશમાં અમન, ભાઈચારા અને શિફા માટે વિશેષ પ્રાર્થના*
*​રાજસ્થાનથી મુંબઈ સુધીના સેવાભાવી બાબલા ભાઈ પટેલની ચાર દિવસની નિઃશુલ્ક ભોજન સેવા, ડેમાઈના વ્હોરા પરિવાર દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા*
-----------------******---------------
*પ્રતિનિધિ:રિઝવાન દરિયાઈ* *મહીસાગર* (ગળતેશ્વર. )
------------------*****--------------

*વીરપુર દરિયાઈ દૂલ્હા દરગાહ ઉર્સ પ્રસંગ**​ભાદરવાની તપતી ગરમીમાં પણ વીરપુરની દરિયાઈ દૂલ્હા દરગાહે ઉમટ્યો આસ્થાનો માનવસાગર...
25/09/2026

*વીરપુર દરિયાઈ દૂલ્હા દરગાહ ઉર્સ પ્રસંગ*

*​ભાદરવાની તપતી ગરમીમાં પણ વીરપુરની દરિયાઈ દૂલ્હા દરગાહે ઉમટ્યો આસ્થાનો માનવસાગર*હજરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા સોહરવદી કાદરી (ર.અ.)ના ઉર્સ નિમિત્તે સામૂહિક દુઆ-ખેર: દેશમાં અમન, ભાઈચારા અને શિફા માટે વિશેષ પ્રાર્થના*રાજસ્થાનથી મુંબઈ સુધીના સેવાભાવી બાબલા ભાઈ પટેલની ચાર દિવસની નિઃશુલ્ક ભોજન સેવા, ડેમાઈના વ્હોરા પરિવાર દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા*
-----------------******---------------
*પ્રતિનિધિ:રિઝવાન દરિયાઈ* *મહીસાગર* (ગળતેશ્વર. )
------------------*****--------------

Address

Dakor
388225

Website

Alerts

Be the first to know and let us send you an email when Rizvan Daryai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category