Jungle Bhookh Restaurant

Jungle Bhookh Restaurant Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jungle Bhookh Restaurant, Restaurant, Ahmedabad.

Jungle Bhookh Restaurant તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. "સાલ મુબારક!"   "Happy New Year!"
31/12/2017

Jungle Bhookh Restaurant તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

"સાલ મુબારક!" "Happy New Year!"


29/12/2017


થાઈ સ્પ્રિંગ રોલસામગ્રી-1/2 કપ મેંદો-1 કપ કોર્નફ્લોર-1/2 કપ ગાજર-કોબીજ-બીંસ-કોથમીર-કેપ્સિકમ-1 નાની ચમચી ટોમેટો સોસ-1 નાન...
27/12/2017

થાઈ સ્પ્રિંગ રોલ

સામગ્રી

-1/2 કપ મેંદો
-1 કપ કોર્નફ્લોર
-1/2 કપ ગાજર
-કોબીજ
-બીંસ
-કોથમીર
-કેપ્સિકમ
-1 નાની ચમચી ટોમેટો સોસ
-1 નાની ચમચી ખાંડ
-1/2 નાની સોયા સોસ
-2 ઈંડા
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે
-1 નાની ચમચી ઝીણું સમારેલું આદું
-1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ

રીત

મેંદો, કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરી લો. ઈંડાનું ખીરું બનાવો. બધા શાકભાજી ઝીણા સમારી લો. એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ શેકો. ત્યારબાદ શાકભાજી નાખી તેને શેકો. તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને ખાંડ મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો. મેદાના તૈયાર મિશ્રણને નોનસ્ટીક તવા પર ફેલાવી પાતળા પેન કેક બનાવી લો. દરેક પેન કેકની વચ્ચે શાકનું મિશ્રણ ભરી રોલ બનાવો પછી તેને ગરમ તેલમાં ફ્રાય કરો. ફ્રાય કર્યા પછી તેને ગરમાગરમ સર્વ કરો.

Jungle Bhookh Restaurant તરફથી  નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...  Merry Christmas!
25/12/2017

Jungle Bhookh Restaurant તરફથી નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... Merry Christmas!


ખૂબ મસાલેદાર પનીર બટર મસાલા...
19/12/2017

ખૂબ મસાલેદાર પનીર બટર મસાલા...

Pack dinner just @ RS-150/-*
17/12/2017

Pack dinner just @ RS-150/-*


આ ઇન્ટરનેશનલ ટી ડે પર ચાની ચુસ્કીઓ લો Jungle Bhookh Restaurant પર.
15/12/2017

આ ઇન્ટરનેશનલ ટી ડે પર ચાની ચુસ્કીઓ લો Jungle Bhookh Restaurant પર.


Ahmedabad food fest 2017
13/12/2017

Ahmedabad food fest 2017

12/12/2017


શું તમે જાણો છો?
10/12/2017

શું તમે જાણો છો?


Address

Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Jungle Bhookh Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category