Viraj Enterprises

Viraj Enterprises coustomized Glass maker get your name in in your own Glass

01/01/2024

પુરી થાય તમારી દરેક વિશ,
કુંવરાને મળી જાય મનગમતી મિસ,
પૈણેલાવને પાછી મળતી રહે કીસ,
ના કરો તમે આ વર્ષે કોઈને મીસ,
ખાવા મળે તમને આખું વર્ષ મનગમતી ડિશ,
ખાલી સરપ્રાઈઝને કારણે જ નાખો તમે ચીસ,
શાંત અને સુખી થાય તમારૂ ઘર અને ઓફીસ,
બસ સફળ જાય તમારી આખી બેહજારને ચોવિસ,
દિલથી ઈચ્છે છે એવું આ DJ એક નાચીજ!!!

Wish you and your family a very very happy new year 2024
નવા વર્ષના રામ રામ
Dharmesh jethwa DJ

Address

Mundra
361004

Telephone

9737557141

Website

Alerts

Be the first to know and let us send you an email when Viraj Enterprises posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share